Best Practices for Vivah : (Meeting - Vivah - લગ્ન માટે આટલુ અવશ્ય કરશો)
(1) Design Good Biodata :
સારો વ્યવસ્થિત બાયોડેટા બનાવો
* બાયોડેટા મા બધી જરૂરી વિગતો ચકાસો
* Good-looking Photo મુકવો જરૂરી છે
* Clear, સ્પષ્ટ વંચાય તેવો, PDF Biodata બનાવો
(2) Biodata Registration :
સારી ભુદેવ - બ્રાહ્મણ Gov. Reg. સંસ્થા ની બુકલેટ કૅ પછી વેબસાઈટ મા Biodata Registration કરાવો.
* સમય - સમય ની માંગ પ્રમાણે જીવન મા ચાલો
* સારી સંસ્થા, સારા લોકો પર વિશ્વાસ કરીને જોવો
* Best & Fast Results માટે, જે-તે ફિલ્ડ ની સારી, અનુભવી, વિશ્વાસપાત્ર, નામાંકિત, Expert, Gov. Reg., Licensed સંસ્થા ની સર્વિસ, મદદ અને સપોર્ટ લેવાથી ચોક્કસ લાભ થાય છે. સ્કૂલ, કોલેજ, doctor, રેસ્ટોરન્ટ, વગેરે માટે આપણે best જગ્યા એ કોન્ટેક્ટ કરીયે છે, તો ભુદેવ જીવનસાથી માટે પણ best ભુદેવ સંસ્થા પાસે જવાથી બેનિફિટ અવશ્ય થશેજ.
(3) Follow Guidelines :
કોઈ પણ સારી સંસ્થા ની Guidelines ને ધ્યાન થી ફોલો કરીયે તો best લાભ થાય.
* દરેક સારી સંસ્થા પોતાના મેમ્બર્સ ને સારો - સાચો લાભ થાય, ભલું થાય એજ ઈચ્છે છે
* એટલે સંસ્થા ની નાની-મોટી Guidelines ને રસ લઈને, ધ્યાન થી સમજો, ફોલો કરો , અનુસરો અને તેનો પૂરતો અમલ કરો.
(4) Take Interest & Benefits :
* ભુદેવ સંસ્થા ની દરેક સર્વિસ નો પૂરતો લાભ લૉ. ઉમેદવાર ને ખાસ એમની જવાબદારી સોપો. થોડી મેહનત કરવી પડશે, પણ Best Results મળશે.
* જે કાર્ય મા જેટલી વધુ મેહનત કરીયે, તેટલી વધુ સારી સફળતા મળે, તે દરેક વ્યક્તિ જાણેજ છે, તો પછી આ કાર્ય મા ઉમેદવાર ને, એમના ભલા માટે, પૅરેન્ટ્સ તરીકે તમે, તેમને પૂરતી મેહનત કરાવો.
* પૂરતો રસ લઈને, નિયમિત સમય આપીને, ભુદેવ નેટવર્ક ની Websites, WhatsApp Biodata Groups, Bhudev Parichay Sammelan, સ્થળ ઉપર Meetings, Biodata Booklets આ બધી સર્વિસ નો અવશ્ય લાભ લૉ.
(5) Take Timely Decision :
* જીવન મા કોઈ પણ કાર્ય હોય, તેમાં, સમયસર હકારાત્મક decision લેવો અત્યંત જરૂરી હોય છે.
* કોઈ પણ કાર્ય મા સફળતા માટે, સમય રહેતા તન, મન, ધન થી પ્રયત્ન, મેહનત અને પરિશ્રમ કરી લેવો સારો, નહિ તો સમય વહી ગયા પછી બધું નકામું લાગે.
* 100% ચોઈસ પ્રમાણે કોઈને નથી મળતું. વિવાહ - લગ્ન મા પણ અમુક ભૌતિક વાતો જેમ કૅ દેખાવ, પૈસો, ગાડી, બઁગલો, હાઈટ, વેટ, લોકેશન, વગેરે મા થોડું let-go કરવાનું થાય તો પણ let-go કરીને જીવન મા સકારાત્મક decision લઈને આગળ વધવું વધુ યોગ્ય છે.
For more Guidance, pls click here : https://bhudevnetworkvivah.com/home/blogs
Best Wishes,
ભુદેવ નેટવર્ક - Vivah Team