Blog Details

67) || ગ્લોબલ - કર્મકાંડ ભુદેવ ડિરેક્ટરી ||  Global Karmkand Bhudev Directory (G-KBD)

|| ગ્લોબલ - કર્મકાંડ ભુદેવ ડિરેક્ટરી || 
Global Karmkand Bhudev Directory (G-KBD)

* તા. 30-04-2025 (આખા-ત્રીજ) નાં પવિત્ર દિવસ થી, ભુદેવ નેટવર્ક સંસ્થા (Gov. Reg. Amd/120129) દ્વારા, વિશ્વ નાં કર્મકાંડી ભૂદેવો ની ઓનલાઇન ડિરેક્ટરી બનાવાનું કાર્ય શરુ થઇ ગયું છે. 

✔️ કર્મકાંડી ભુદેવ ડિરેક્ટરી - FREE રેજીસ્ટ્રેશન ફોર્મ : 
https://forms.gle/o9Y23mrY7W78MDEK7
(રેજીસ્ટ્રેશન છેલ્લી તારીખ : 30-06-2025)

✔️ દેશ - વિદેશ થી 1150+ કર્મકાંડી ભૂદેવો નાં Entry Forms આવી ગયા છે.

✔️ Join G-KBD Group : 
https://chat.whatsapp.com/JdEt9Pzy3M5INGCbP4YrJS

✔️ વિશ્વ ની સૌથી મોટી કર્મકાંડી ભુદેવૉ, જ્યોતિષ આચાર્ય, કથાકાર, મંદિર પૂજારીઓ ની Online Directory (G-KBD) નો મુખ્ય હેતુ આ પ્રમાણે છે  :

* દરેક કર્મકાંડી બ્રાહ્મણ ને આસાનીથી દેશ - વિદેશ મા - પૂજા, કથા, વિધિ, જ્યોતિષ, મંદિર પૂજારી, મંદિર Staff, વગેરે કર્મ નો અવસર મળે, અને, 

* દેશ વિદેશ મા જે આપણો સનાતન હિન્દૂ સમાજ છે તેમને પણ આસાનીથી સુયોગ્ય અને વિશ્વાસપાત્ર બ્રાહ્મણ - ભુદેવ - મહારાજ મળી રહે.

* બધા ફોર્મસ આવી જાય પછી ભુદેવ નેટવર્ક સંસ્થા દ્વારા Global Karmkand Bhudev Directory (PDF, Booklet, Website) નું નિર્માણ કાર્ય હાથ ધરાશે. 

✔️ તો આ મેસેજ ને વધુ મા વધુ કર્મકાંડી ભૂદેવો સુધી પહોંચાડી ને આ શુભ કાર્ય મા સહભાગી થશો.

✔️ ભુદેવ નેટવર્ક ટ્રસ્ટ સંસ્થા ની વધુ માહિતી  : https://bhudevnetworkvivah.com/home/about_us